ક્યા ગાયબ થઇ ગયા રૂપાલા સાહેબ? TRP ગેમ ઝોનમાં મોટી દુર્ઘટના બની અને તમે ફરક્યા પણ નહીં!

જકોટમાં લાગેલી આગની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. ગાંધીનગરમાં બેસેલી સરકાર પણ દોડતી થઈ ગઈ છે, પરંતુ ભાજપે લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા સમગ્ર મેટરમાંથી ગાયબ છે.

Trending news