ભરૂચ છીછરા પાણીમાં આવી જતા એક ડોલ્ફીનનું મોત, જુઓ વિગત

ખંભાતના અખાતમાં દહેજના જાગેશ્વર કિનારે બે ડોલ્ફીન જોવા મળી તો છીછરા પાણીમાં આવી જવાના કારણે એક ડોલ્ફીનનું મોત થયું, અન્ય એક ડોલ્ફીનને બચાવીને સમુદ્રમાં છોડવામાં આવી

Trending news