ભરૂચ: જાહેર રસ્તા પર આખલા યુદ્ધ, બેફામ બનેલા આખલાથી લોકોમાં નાસભાગ

લિંક રોડ પર બે આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના અંગે પાલિકા સત્તાધીશોને જાણ હોવાછતાં આંખ આડા કાન કરી રહ્યા છે.

Trending news