ભક્તિ સંગમ: અહીં દર્શન કરો દ્વારકાના ભડકેશ્વર મહાદેવના, જાણો મહત્વ
દ્વારકા ના દરિયા વચ્ચે વિશાલ જળ રાશી વચ્ચે ઘેરાયેલ આ સ્વયંભુ શિવલિંગ શ્રધ્ધાનું કેન્દ્ર બિંદુ અને પ્રવાસીઓ નું માનીતું સ્થળ માનવામાં આવે છે. પોતાના જળ થી નિત્ય ભગવાન શિવ ના ચરણ પાંખડી સકે તે માટે વિપુલ જળરાશી વચ્ચે માત્ર એક જ પથ્થર પર સેકડો વર્ષ થી સમુદ્રના પ્રચંડ મોજાઓ ની વચ્ચે પોતાની વિજય પતાકા લ્હેરાવતું આં મંદિર ખડક પર ઉભું છે.