મધમાખી ડંખ મારશે તો નહીં થાય કેન્સર!, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો...
કેન્સર એ ખતરનાક રોગમાંથી એક રોગ માનવામાં આવે છે... કારણ કે, સમયસર સારવાર ન મળે તો માણસનું મોત પણ થઇ શકે છે... પરંતુ વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં દાવો કર્યો છે મધમાખીના ડંખથી કેન્સરની કોશિકાઓનો નાશ કરી શકાશે.