બનાસકાંઠા: જિલ્લાના ગ્રામપંચાયતની સામાન્ય,પેટા અને મધ્યસત્ર ચૂંટણીનું મતદાન શરૂ

બનાસકાંઠા: જિલ્લાના દાંતા,પાલનપુર, કાંકરેજ, વડગામ અને ભાભર તાલુકાની 7 ગ્રામપંચાયતની સામાન્ય,પેટા અને મધ્યસત્ર ચૂંટણીનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે .વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓએ મત આપવા લાંબી કતારો લગાવીને ઉભા છે.

Trending news