અરવલ્લી: ભારે વરસાદના કારણે કોઝવેનું ધોવાણ થતા અનેક ગામો સંપર્ક વિહોણા

અરવલ્લીમાં ભિલોડાના વાધેશ્વરી પાસે કોઝવે ધોવાતા ભિલોડા અને ચાર ગામો વચ્ચેનો સંપર્ક તુટી ગયો છે. વાઘેશ્વરીકંપા,કણજીદરા ગામોને જોડતો કોઝવે ધોવાતા ચાર ગામોનો સંપર્ક તુટ્યો છે જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Trending news