અનુષ્કા શર્મા અને સાક્ષી ધોની બાળપણના મિત્રો છે, તસવીરો થઈ વાઈરલ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની એક સમયે ક્લાસમેટ હતી. બંને આસામની એક જ શાળામાં ભણતા હતા. તેને માત્ર સંયોગ કહો કે કંઈક. બંનેએ તે સમયે વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તેઓ ભારતીય સુકાની સાથે લગ્ન કરશે. 

Trending news