ગામડું જાગે છે: ઉપલેટા પાટણવાવ રોડની ખરાબ હાલતને કારણે રહીશોમાં રોષ

ઉપલેટા શહેરનો અનેક ગામોને જોડતો પાટણવાવ રોડ અતિ બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે. અને તંત્ર મોજ માં હોય તેમ ધ્યાન ન આપતા હોવાથી ખેડૂતોએ અને સ્થાનિકોએ દર્શાવ્યો આક્રોશ.

Trending news