17 હજાર ફૂટની ઉંચાઈ પર 5 વર્ષની બાળકી, એવરેસ્ટ ચડવાનો અદભૂત રેકોર્ડ

શું તમે કલ્પના કરી શકો છો કે માત્ર પાંચ વર્ષની ઉંમરે એક બાળકી એવરેસ્ટ પર ચઢી શકે છે. મહારાષ્ટ્રના થાણેની રહેવાસી પ્રીશાએ કંઈક આવું જ કર્યું છે. પ્રિશાએ એવરેસ્ટ પર ચડીને અદભૂત રેકોર્ડ બનાવ્યો છે. પ્રિશા તેના પિતા લોકેશ નિકજુ સાથે 5364 મીટરની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ પર પહોંચી હતી.

Trending news