અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટે રૂપિયા 10નો વધારો કર્યો

અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટે રૂપિયા 10નો વધારો કર્યો છે, દૂધના ભાવમાં પશુપાલકોને કિલોફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે તો 60 દિવસમાં ચોથી વાર ભાવવધારો કરવામાં આવતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે.

Trending news