ગામડુ જાગે છે : અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ચાલુ...

ગામડુ જાગે છે : અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ચાલુ થઇ ચુકી છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસ લઇને આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કપાસના પાકને પાછોતરા વરસાદના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે.

Trending news