અમરેલીના ખેડૂતો કેમ છે પરેશાન? જુઓ 'ગામડું જાગે છે'

અમરેલીમાં ચોમાસાની સીઝનનો 75 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ખેતરોમાં કપાસ, મગફળી, તલ, જુવાર અને અન્ય પાક લહેરાઈ રહ્યો છે અને ખેડૂતોને પણ આ વર્ષે સારી આવક મળવાની આશા છે પરંતુ એક મુશ્કેલી સામે આવી છે જેના કારણે ખેડૂતો થોડા મૂંઝવણમાં છે. શું છે આ સમસ્યા જોઈએ આ અહેવાલમાં..

Trending news