અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ ગેરલાયક ઠરાવવા મામલે આવતીકાલે આવી શકે છે ચુકાદો

ધારાસભ્યપદ ગેરલાયક ઠરાવવા મામલે અલ્પેશ ઠાકોરની અરજી પર આવતીકાલે સુનાવણી થઇ શકે છે. કોંગ્રેસે અરજી કરી હતી કે અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવે. હાઈકોર્ટ આવતીકાલે આ મામલે ચુકાદો આપે તેવી શક્યતા.

Trending news