ઝી 24 કલાકના અહેવાલની અસર, વિદ્યાર્થી માટે વાનની વ્યવસ્થા કરાઈ

ઝી 24 કલાકના અહેવાલ ની અસર, અમદાવાદના વિંઝોલમાં વિદ્યાર્થીઓને કેમિકલવાળા પાણીમાંથી ચાલવું ન પડે તે માટે શાળા સંચાલકોએ કરી વાનની વ્યવસ્થા

Trending news