અમદાવાદ શહેરના રસ્તાઓના ખાડા શું વરસાદના પાણીથી ભરાશે?
એક તરફ જ્યાં AMCએ પ્રિ-મોન્સૂન પ્લાનિંગ હાથ ધરી છે તેવામાં શહેરીજનો બિસમાર રસ્તાઓના કારણે પરેશાન છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી.