અમદાવાદમાં ખંડણીનો દોર શરૂ, જુઓ કોણે કોની પાસે માંગી ખંડણી

અમદાવાદના જુહાપુરા વિસ્તારના બિલ્ડર ઇસ્માઇલ શેખ ઉર્ફે સજ્જોને એક માસ અગાઉ આરોપી શિવા મહાલિંગમએ ફોન કરી 50 લાખની ખંડણી માંગી હતી,આરોપી શિવાએ બિલ્ડરનેએ પણ ધમકી આપી હતીજો 50 લાખની ખંડણી નહિ આપે તો તેને અને તેના પરિવાર ને ગોળી મારી દેશે ત્યાર બાદ ફરિયાદીએ વેજલપુર નો આશરો લીધો હતો શિવા મહાલિંગમ સામે ફરિયાદ નોંધાવી હતી

Trending news