અમદાવાદ: નશીલી ચીજ બનાવતી અરજીના આધારે પોલીસે પાડી ફેક્ટરીમાં રેડ
અમદાવાદ: સોલા પોલીસની ગોતા ફેક્ટરીમાં રેડ,નશીલી ચીજ બનાવતી અરજીના આધારે રેડ પાડવામાં આવી. વેસ્ટ કોસ્ટ નામની ફેકટરીમાં પોલીસ રેડ પાડવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.