અમદાવાદઃ પેપરલીક કાંડના મુખ્ય આરોપીની ધરપકડ, જુઓ વિગત

પેપરલીક કાંડમાં ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા, પેપર લીક કરતી પ્રોફેશનલ ગેંગના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુર નામના શખ્સની દિલ્હીથી એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

Trending news