મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, આપઘાત પાછળનું કારણ અકબંધ

અમદાવાદ: મહિલા કોન્સ્ટેબલ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. પોતાના ઘરે મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત.ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Trending news