અમદાવાદ: શિક્ષણાધિકારીએ જાહેર કર્યો પરિપત્ર, શિક્ષકોને ટ્યુશન કરાવવા પર મુક્યો પ્રતિબંધ

અમદાવાદ: જીલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કર્યો ,શિક્ષકોને ટ્યુશન કરાવવા પર મુક્યો પ્રતિબંધ. શહેરની તમામ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલોને કરાયો પરિપત્ર.

Trending news