અમદાવાદ: જુહાપુરાના કુખ્યાત બુટલેગર કાલુ ગરદને કર્યો જીવલેણ હુમલો

જુહાપુરાના કુખ્યાત બુટલેગર કાલુ ગરદને કર્યો જીવલેણ હુમલો. અગાઉની પોલીસ ફરિયાદની અદાવત રાખી તલવારો વડે કર્યો હુમલો, કાલુ ગરદન સહીત 4 વિરુધ્ધ નોંધાઈ હત્યાના પ્રયાસ ની ફરિયાદ. અન્ય એક વેપારીને ધમકી આપવા અંગે પણ અલગથી નોંધાવી ફરિયાદ. વેજલપુર પોલીસે બે ગુના નોંધી તપાસ હાથ ધરી.

Trending news