અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજને કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજને બાકી પ્રોપર્ટી ટેક્સ માટે AMCની કાર્યવાહી કરતા કોલેજને સીલ કરી છે...કોલેજનો રૂ.12 લાખનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો

Trending news