અમદાવાદઃ દેવ ઓરમ બિલ્ડીંગમાં લાગેલી આગ મુદ્દે ચીફ ફાયર ઓફીસરનું નિવેદન

અમદાવાદઃ દેવ ઓરમ બિલ્ડીંગમાં લાગેલી આગ મુદ્દે ચીફ ફાયર ઓફીસર એમ.એફ.દસ્તૂરે નિવેદન આપતા જણાવ્યું બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો હતા પરંતુ તમામ સાધન બંધ હાલતમાં હતા

Trending news