કયા રોગના ભરડામાં આવ્યું સ્માર્ટ સીટી અમદાવાદ, જુઓ સમગ્ર અહેવાલ

અમદાવાદ શહેરમાં ચોમાસું શરૂ થતાની સાથે પાણીજન્ય રોગચાળો પણ ચિંતાજનક રીતે વકરતો જાય છે. પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે છેલ્લા જુલાઇ મહીનાની શરૂઆતમાં જ ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે.

Trending news