લોકસભા ચૂંટણી 2019ના મતદાન બાદ નેતા રીલેક્સ મૂડમાં

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ હવે ઉમેદવારો રાહતના મૂડમાં છે છેલ્લાં એક મહિનાથી સતત પ્રચારમાં વ્યસ્ત ઉમેદવારો અને નેતાઓ હવે થાક ઉતારી રહ્યાં છે ત્યારે ઝી 24 કલાક પણ કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર રાજુ પરમારની મુલાકાતે પહોંચ્યું હતું અને હવે કેવાંક રિલેક્સ થયાં છે તે જાણ્યું હતું

Trending news