મિશેલના આગમનથી કોંગ્રેસ ઉઘાડી પડીઃ ભાજપ

અગસ્તા વેસ્ટલેન્ડના કેસમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે, ક્રિશ્ચન મિશેલના ભારત આગમનતી કોંગ્રેસના એક પરિવારની ઊંઘ ઉડી ગઈ છે. કોંગ્રેસનો ચહેરો ઉઘાડો પડી ગયો છે. 

Trending news