મોરબીની કોર્ટમાં આરોપીએ જજ સાથે કર્યું અભદ્ર વર્તન

મોરબીની ચીફ જયુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગઈકાલે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે મુદતે હાજર રહેલા આરોપીને પોતાના વકીલ મારફતે અદાલત સમક્ષ રજૂઆત માટે ઉપસ્થિત રહેવા જજે કહ્યું હતું. ત્યારે ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ કોર્ટમાં ઉભા થઇને જજની સાથે અભદ્ર વર્તન કરીને અશોભનીય કહેવાય તેવા શબ્દોનો પ્રયાગો કર્યો હતો.

Trending news