અમદાવાદમાં બીઆરટીએસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત

અમદાવાદના ધરણીધર દેરાસર પાસે બીઆરટીએસ બસે સ્કૂલે બાળકને મુકવા જતી મહિલા એક્ટિવાચાલકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા મહિલા નીચે પટકાઈ હતી અને તે ઈજાગ્રસ્ત થઈ હતી.

Trending news