કલાકારીનો અદ્ભુત નમૂનો! સિદ્ધપુરના આર્ટિસ્ટે બનાવી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીની તસ્વીર

આપે આજ દિન સુધી અનેક પેઇન્ટિંગ જોઈ હશે અને તેમાં અલગ કારીગરી પણ જોઈ હશે પણ સિદ્ધપુરમાં એક આર્ટિસ્ટ દ્વારા એક અનોખી પેઇન્ટિંગ કરતા ભારે ચર્ચા થઈ છે. 

Trending news