ગુજરાતની એક એવી જગ્યા જ્યાં પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે 'મીઠું'

તમે અત્યારસુધીમાં પ્રસાદ સ્વરૂપે શ્રીફળ સહિત મીઠાઇની અનેક વાનગીઓ સ્વીકારી હશે... પરંતુ દેશમાં એક જગ્યા એવી છે... જ્યાં પ્રસાદ સ્વરૂપે મીઠું આપવામાં આવે છે... અને આ જગ્યા ગુજરાતમાં જ આવેલી છે... 

Trending news