કોરોના વાયરસની દહેશત વચ્ચે ચીનથી 8 લોકો સુરત પરત ફર્યા

સુરતમાં ચીનથી 8 લોકો પરત આવ્યા છે. આ તમામ લોકોને ઘરમાં જ ઓબજર્વેશનમાં રખાયા હતા. તમામની મેડિકલ ચેકઅપ કરાયું હતું. આઠ પૈકી 2 બિઝનેસ મેન, 6 સ્ટૂડન્ટ છે. 28 દિવસ સુધી ઓબજર્વેશન હેઠળ રખાશે. તમામને ઘરમાંથી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.

Trending news