ભાવનગરમાં કોરોના વાયરસના 5 શંકાસ્પદ કેસ
ભારનગરમાં કોરોના વાયરસના 11 શંકાસ્પદ કેસનો રિપોર્ટ આવી ગયો છે. 11માંથી 6 વ્યક્તિઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 5 સેમ્પલ ફરી તપાસ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલ પોઝિટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.