ગાંધીધામમાં લગ્ન પ્રસંગમાં 4.48 લાખની ચોરી

ગાંધીધામમાં લગ્ન પસંગમા 4.84 લાખના સોનાના દાગીના અને રોકડ ભરેલા પાકીટની ચોરીની ઘટના બની છે. સેક્ટર વિસ્તારમાં આવેલી ગુર્જર ક્ષત્રિય સમાજની વાડીમાં બનાવ બન્યો હતો. ચોરી કરતા શખ્સના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરામા દશ-બાર વર્ષનો બાળક પર્સ ઉઠાવતો કેદ થયો હતો.

Trending news