સુરતની મૈત્રી લેબગ્રોન કંપનીએ તૈયાર કર્યો 35 કેરેટનો લેબગ્રોન ડાયમંડ, US એક્ઝિબિશનમાં મુકાશે

સુરતની મૈત્રી લેબગ્રોન કંપનીએ આ 35 કેરેટનો લેબોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ તૈયાર કર્યો છે... ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટએ 35 કેરેટ વજનના લેબગ્રોન હીરાનું વિશ્લેષણ અને ગ્રેડિંગ કર્યું છે.. તો અહીં ખાસિયત એ છે કે, હીરાને જૂન 2 થી 5 દરમિયાન જેસીકે લાસ વેગાસ એક્ઝિબીશનમાં પ્રદર્શનમાં મુકવામાં આવશે... 

Trending news