પાટણના શંખેશ્વરની ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ગાબડું

પાટણની શંખેશ્વર કેનાર નજીક ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ગાબડું પડ્યું છે. 5 ફુટ મોટુ જેવડું મોટુ ગાબડું પડતા આસપાસનાં ખેતર પાણી પાણી થઇ ગયા છે. જેના કરણે ચણા, સુવા જેવા પાકને ભારે નુકસાનની ભીતી છે.

Trending news