જનાવર બહાર અને માણસો પાંજરાની અંદર કદી જોયું છે? કુછ દિન તો ગુજારો ગુજરાત મે...

જનાવર બહાર અને માણસો પાંજરાની અંદર કદી જોયું છે? કુછ દિન તો ગુજારો ગુજરાતમે. જીહાં બગસરા વિસ્તારમાં એક માનવભક્ષી દિપડાના ત્રાસના કારણે ખેડૂતો પાંજરે પુરાયા છે અને દીપડો ખુલ્લામાં આતંક મચાવી રહ્યો છે.

Trending news