માર્ચ 2024 માં સૌથી વધુ વેચાઇ આ 25 કાર, લિસ્ટમાં ટોપ પર પંચ; સૌથી છેલ્લી Hyryder

Top 25 Selling Cars: માર્ચ 2024 ની ટોપ 25 સૌથી વધુ વેચાનારી કારની યાદીમાં મારૂતિ સુઝુકીની 10 કાર છે, તો બીજી તરફ ટાટા મોટર્સની 4 અને મહિન્દ્રાની 4 કાર સામેલ છે. 

માર્ચ 2024 માં સૌથી વધુ વેચાઇ આ 25 કાર, લિસ્ટમાં ટોપ પર પંચ; સૌથી છેલ્લી Hyryder

Top 25 Selling Cars In March 2024: માર્ચ 2024 ની ટોપ 25 સૌથી વધુ વેચાનારી કારની યાદીમાં મારૂતિ સુઝુકીની 10 કાર છે, તો બીજી તરફ ટાટા મોટર્સની 4 અને મહિન્દ્રાની 4 કાર સામેલ છે. આ ઉપરાંત હ્યુન્ડાઇની 3, કિઆની 2 અને ટોયોટોની 2 કાર સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખૂબ લાંબા સમય બાદ આ વખતે ટોપ બે કારમાં કોઇપણ મારૂતિ સુઝુકીની કાર નથી. 

17,547 યુનિટના વેચાણ સાથે ટાટા પંચ માર્ચ 2024ની સૌથી વધુ વેચાતી કાર છે. આ પછી બીજા સ્થાને Hyundai Creta છે, જેના 16,458 યુનિટ વેચાયા છે. ક્રેટા બાદ વેગન આર, ડીઝાયર, સ્વિફ્ટ અને બલેનો જેવી મારૂતિની 4 કાર છે. ત્યારબાદ સાતમા નંબર પર મહિન્દ્રા સ્કોર્પિયો (સ્કોર્પિયો એન અને ક્લાસિક) ની જોડી છે.

ટોપ-25 બેસ્ટ સેલિંગ કાર (માર્ચ 2024)

1-  Tata Punch ની 17,547 યૂનિટ્સ વેચાયા
2- Hyundai Creta ની 16,458 યૂનિટ્સ વેચાયા
3- Maruti Wagon R ની 16,368 યૂનિટ્સ વેચાયા
4- Maruti Dzire ની 15,894 યૂનિટ્સ વેચાયા
5- Maruti Swift ની 15,728 યૂનિટ્સ વેચાયા
6- Maruti Baleno की 15,588 યૂનિટ્સ વેચાયા
7- Mahindra Scorpio N + Classic ની 15,151 યૂનિટ્સ વેચાયા
8- Maruti Ertiga ની 14,888 યૂનિટ્સ વેચાયા
9- Maruti Brezza ની 14,614 યૂનિટ્સ વેચાયા
10- Tata Nexon ની 14,058 યૂનિટ્સ વેચાયા

11- Maruti Fronx ના 12,531 યૂનિટ્સ વેચાયા
12- Maruti Eeco ના 12,019 યૂનિટ્સ વેચાયા
13- Maruti Grand Vitara ના 11,232 યૂનિટ્સ વેચાયા
14- Mahindra Bolero ના 10,347 યૂનિટ્સ વેચાયા
15- Toyota Innova Crysta + HyCross ના 9900 યૂનિટ્સ વેચાયા
16- Hyundai Venue ના 9614 યૂનિટ્સ વેચાયા
17- Maruti Alto ના 9332 યૂનિટ્સ વેચાયા
18- Kia Sonet ના 8750 યૂનિટ્સ વેચાયા
19- Hyundai Exter ના 8475 યૂનિટ્સ વેચાયા
20- Kia Seltos ના 7912 યૂનિટ્સ વેચાયા

21- Mahindra XUV700 ના 6611 યૂનિટ્સ વેચાયા
22- Tata Tiago ના 6381 યૂનિટ્સ વેચાયા
23- Mahindra Thar ના 6049 યૂનિટ્સ વેચાયા
24- Tata Altroz ના 5985 યૂનિટ્સ વેચાયા
25- Toyota Hyryder ના 5965 યૂનિટ્સ વેચાયા

અત્રે ઉલ્લેખનીય છે કે યાદીમાં ટોપ કાર ટાતા પંચ અત્યારે પેટ્રોલ, સીએનજી અને ઇલેક્ટ્રિક પાવરટ્રેન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તાજેતરમાં જ 10.99 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) ની શરૂઆતી કિંમત સાથે ઇલેક્ટ્રિક વર્જન લોન્ચ થયા બાદ આ માઇક્રો એસયૂવીએ બજારમાં ખૂબ આકર્ષિત કર્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news