Republic Day Sale: જબરજસ્ત ઓફર, સેમસંગનો પ્રીમિયમ ફોન અડધી કિંમતથી પણ ઓછો...
What is so special about Samsung S20 Fe: નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારો છો, તો તમને સેમસંગનો મોંઘો ફોન ખૂબ જ ઓછી કિંમતમાં મળશે, સેમસંગ રિપબ્લિક ડે સેલમાં એક મોટી ઓફર આપવામાં આવી રહી છે.
Trending Photos
Is Samsung S20 Fe worth buying: નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારો છો, તો તમને સેમસંગનો મોંઘો ફોન ખૂબ જ ઓછી કિંમતમાં મળશે, સેમસંગ રિપબ્લિક ડે સેલમાં એક મોટી ઓફર આપવામાં આવી રહી છે.
1) સેમસંગ રિપબ્લિક ડે સેલ લાઈવ છે, અને સેલમાં ગ્રાહકોને પ્રીમિયમથી લઈને બજેટ રેન્જ સુધીના ફોન ખૂબ જ ઓછી કિંમતે મળે છે.. ઘણી વખત લોકો મોંઘા ફોન ખરીદી નથી શકતા. તો સેલમાં તે મોંઘા ફોન ખૂબ જ સસ્ત ભાવે મળે છે.
2) સેલમાં ગ્રાહકો અડધી કિંમતે Samsung Galaxy S20 FE 5G ફોનને 60% ડિસ્કાઉન્ટ પર ખરીદી શકે છે. ઓફર બેનર પરથી જાણવા મળ્યું છે કે આ પ્રીમિયમ સેમસંગ ફોન 74,999 રૂપિયાની જગ્યાએ માત્ર 29,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
3) ફેસ્ટ ઑફર હેઠળ ફોનને 27,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ કિંમતમાં બેંક કેશબેક અને એપ વેલકમ વાઉચરનો સમાવેશ થાય છે.
4) Samsung Galaxy S22 કંપનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન છે, અને તેમાં 6.1-ઇંચ 120Hz AMOLED ડિસ્પ્લે છે. આ ફોન Snapdragon 8 Gen 1 SoC થકી સંચાલિત છે. આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે.
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો: 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
5) ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં એલઈડી ફ્લેશ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એંગલ લેન્સ અને 12-મેગાપિક્સલનો પ્રાથમિક લેન્સ સાથે 8-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે. સેલ્ફી માટે આ ફોનના આગળના ભાગમાં 32 મેગાપિક્સલનો કેમેરો મળે છે.
6) આ સ્માર્ટફોન પાણી અને ધૂળ પ્રતિકાર માટે IP68 રેટિંગ સાથે આવે છે. ઉપકરણ ઝડપી વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. ફોનને પાવર આપવા માટે તેમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 5G, 4G LTE, GPS/A-GPS, NFC, Wi-Fi, બ્લૂટૂથ 5.0 અને USB Type-C પોર્ટ જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે