Jio Network Outage: જિયોનું નેટવર્ક થયું Down! Call મેસેજમાં કરવામાં પરેશાન થયા લોકો

Jio down: જિયો યૂઝર્સ મંગળવાર પરેશાન રહ્યા. Jio Outage ના કારણે યૂઝર ના તો કોલ લગાવી શક્યા અને ના તો મેસેજ પ્રાપ્ત કરી શક્યા. ટ્વિટર પર યૂઝર્સે ગુસ્સો વ્યક્ત કર્યો છે. 

Jio Network Outage: જિયોનું નેટવર્ક થયું Down! Call મેસેજમાં કરવામાં પરેશાન થયા લોકો

Jio Network Outage: Jio Outage એ મંગળવારે સવારે હજારો યૂઝર્સને પરેશાન કરી દીધા. ના કો લાગી શક્યો અને ના તો મેસેજ મળી શક્યા. જો તમે પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો તમે એકલા નથી. જિયો હાલ આઉટેજનો સામનો કરી રહ્યું છે અને આ કારણે જિયો યૂઝર્સને કોલ કરવામાં અથવા કોલ રિસીવ કરી શકતા નથી. પરંતુ ઇન્ટરનેટ સેવા ચાલૂ છે. યૂઝર્સ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે.  

Reliance Jio down in India
જિયો ડાઉન થતાં જ યૂઝર્સે ટ્વિટર દ્વારા ફરિયાદ કરી. યૂઝર્સના અનુસાર યૂઝરના ફોનમાં VoLTE ની સાઇન જોવા મળી રહી નથી અને તે કોલ કરી શકતા નથી. લોકોએ ટ્વિટર પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. જેને જરૂરી કોલ કરવાના હતા, તે પણ કોલ કરવામાં અસમર્થ હતા. 

— Pratik Malviya (@Pratikmalviya36) November 29, 2022

— sanjiv 070 (@SanjivV070) November 29, 2022

Jio Outage ની સૂચના દિલ્હી, કલકત્તા અને મુંબઇ જેવા મોટા શહેરોમાંથી મળી છે. ટેસ્ટિંગમાં ખબર પડી કે કોઇના નંબર કનેક્ટ થઇ રહ્યા તો કોઇનું નેટવર્કથી બહાર બતાવી રહ્યું હતું. 

આઉટેજ ડિટેક્ટ કરનાર વેબસાઇટ ડાઉનડિટેક્ટરના જિયો આઉટેજના ગ્રાફમાં વૃદ્ધિ જોવા મળી. સવારે લગભગ 8 વાગે ગ્રાફ ખૂબ ઉપર જોવા મળી રહ્યો છે. જેમ કે તમને જણાવ્યું કે ડેટા સર્વિસ યોગ્ય રીતે કામ કરી રહી છે. તમને જણાવી દઇએ કે કોઇ ઓફિશિયલ સ્ટેટમેંટ જાહેર કર્યું નથી. આઉટેજના લીધે પણ ખબર પડી શકતી નથી. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news