Maruti Car Discounts: મારુતિની ગાડીઓ સાવ સસ્તામાં! ડિસ્કાઉન્ટ સાંભળી કરવા લાગશો ડિસ્કો

Maruti Car Discounts: દરેકનું સપનું હોય છે પોતાની ગાડી લેવાનું. એમાંય ભારતમાં તો જાણી કે, આ કંપનીની ગાડીઓએ રીતસરની ધૂમ મચાવી છે. મીડલ ક્લાસમાં આ કંપનીની ગાડીઓની ખુબ જ ડિમાન્ડ છે. 

Maruti Car Discounts: મારુતિની ગાડીઓ સાવ સસ્તામાં! ડિસ્કાઉન્ટ સાંભળી કરવા લાગશો ડિસ્કો

Discount Offers On Maruti Cars: મારુતિ સુઝુકી તેના ગ્રાહકોને અલ્ટો 800 (ઉત્પાદન બંધ), અલ્ટો કે 10, સ્વિફ્ટ, વેગનઆર, ડીઝાયર, ઇકો, એસ-પ્રેસો જેવા મોડલ્સ પર વિવિધ ઑફર્સ ઓફર કરી રહી છે. આ મોડલ્સના CNG વેરિઅન્ટ પર પણ ઑફરનો લાભ લઈ શકાય છે.

મારુતિ સુઝુકી તેના ગ્રાહકોને અલ્ટો 800 (ઉત્પાદન બંધ), અલ્ટો K10, સ્વિફ્ટ, વેગનઆર, ડીઝાયર, ઇકો, એસ-પ્રેસો જેવા મોડલ્સ પર વિવિધ ઑફર્સ ઓફર કરી રહી છે. આ મોડલ્સના CNG વેરિઅન્ટ પર પણ ઑફરનો લાભ લઈ શકાય છે. ઓફરમાં રોકડ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. મારુતિ દ્વારા આ મહિના (મે 2023) માટે ઑફર્સ રજૂ કરવામાં આવી છે, આ મહિને ગ્રાહકો આ ઑફર્સનો લાભ લઈ શકે છે.

મારુતિ કાર પર ડિસ્કાઉન્ટ ઑફર્સઃ
મારુતિ અલ્ટો 800 પર 15,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર
મારુતિ અલ્ટો K10 પર રૂ. 59,000 સુધીની ડિસ્કાઉન્ટ ઓફર
મારુતિ S-Presso પર 49,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર
Maruti Eeco પર રૂ. 29,000 સુધીની ડિસ્કાઉન્ટ ઓફર
મારુતિ વેગનઆર પર 54,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર
મારુતિ સેલેરિયો પર 54,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર
મારુતિ સ્વિફ્ટ પર 54,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર
મારુતિ ડિઝાયર પર 10,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઑફર્સ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news