हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હોમ
હોમ News
home
ઘરમાં લાવીને રાખો આ છોડ, હંમેશા હેપ્પી રહેશે મૂડ! ઘરની સુંદરતામાં પણ લાગશે ચારચાંદ
Benefits Of Keeping Indoor Plants: ઘરની અંદર રાખવામાં આવેલા છોડ તમારા ઘરની સુંદરતા જ નથી વધારતા, તે તમારા મૂડને પણ અસર કરે છે. જો તમને લાગે છે કે કામના તણાવ અથવા અન્ય કોઈ કારણોસર તમારો મૂડ સારો નથી, તો આ છોડને ઘરમાં લગાવો. તમારો મૂડ સારો રહેશે અને તમે માનસિક રીતે પણ મજબૂત અનુભવશો.
Oct 4,2024, 15:51 PM IST
astrology
ભૂલથી પણ ઘરમાં ના ઘુસવા દેતા આ રંગની બિલાડી, પગલાં પાડશે તો બરબાદી લાવશે!
નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલી બાબતોને શુભ અને અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે. આ પરંપરા આજકાલથી નહીં પણ વર્ષોથી ચાલતી આવે છે. તેથી જ કેટલી બાબતો અંગે લોકો ચુસ્તપણે પાલન કરતા હોય છે. જેને ઘણાં અંધશ્રદ્ધા પણ કહે છે. આવી જ એક માન્યતાની વાત અહીં કરવામાં આવી છે. શું તમારા ઘરમાં બિલાડી આવે તો સારું કે ખરાબ? જાણો કઈ બિલાડીના પગમાં હોય છે બરબાદીનું નિશાન? કયા રંગની બિલાડીના પગલાં પડતાની સાથે જ ઘર થઈ જાય છે બરબાદ? ઘરમાં સફેદ કે કાળા રંગની બિલાડી દેખાય તો શું કરવું? જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપવામાં આવેલાં શુભ-અશુભ સંકેતો વિશે વિગતવાર....
Mar 3,2024, 12:16 PM IST
vastu shashtra
Vastu Tips: ઘરમાં આ વસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો રાત-દિવસ થશે કકળાટ
Vastu Tips For Main Gate: વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરના મુખ્ય દરવાજામાંથી દેવી લક્ષ્મીનો વાસ હોય છે. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ઉપાયોની સાથે ઘરની બહાર સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
Aug 4,2023, 15:48 PM IST
Ahmedabad
અમદાવાદ: સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેતા જમાઇએ ઘરમાં ઐયાશી ચાલુ કરી અને...
શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાનાં જ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન સમયે મળેતા એક લાખ રૂપિયા અને દાગીના તેના સાસુએ પડાવી લીધા છે. લગ્નના થોડા સમય બાદ ઘરકંકાસ વધતા મહિલાના પિતાએ અલગ રહેવા માટે નવુ ઘર અપાવી દીધું હતું. જો કે ઘરનાં હપ્તા પણ પતિએ નહી ભરતા તમામ રકમ યુવતીનાં જ પિતાએ ચુકવવી પડી હતી. જો કે પુત્રીનું ઘર વસે તે માટે પિતાએ તે પણ મંજુર રાખ્યું હતુ.
Aug 23,2020, 20:44 PM IST
Rajkot
રાજકોટ: ચાલુ ફરજે તબિયત લથડતા ઘરે નિકળેલા કોન્સ્ટેબલનું બાઇક અથડાતા મોત
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હેટ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ મદ્રેસાણીયાની આજે ચાલુ ફરજે તબિયત બગડી હતી. જેથી તે પોતાનાં ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ચક્કર આવતા બાઇક થાંભલા સાથે અથડાતા બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેનું મોત નિપજ્યું હતું.
Jul 27,2020, 23:51 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ