हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
130/ 6
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હલ્લાબોલ
હલ્લાબોલ News
Rajkot
રાજકોટના મવડીમાં પાણી મુદ્દે મનપા ઓફિસમાં હલ્લાબોલ
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ શિવમ પાર્ક, મધુવન સોસાયટી, કાવેરી પાર્ક સહિત 8 જેટલી સોસાયટીના લોકો મનપા કચેરી પહોંચ્યા હતા. મનપાની વેસ્ટ ઝોન કચેરી પહોંચી ડેપ્યુટી કમિશ્નરને મહિલાઓ અને સ્થાનિકોએ ઉગ્ર રજુઆત કરી હતી.
Jan 22,2020, 20:15 PM IST
કોંગ્રેસ
વડોદરાની પાલિકા કચેરીમાં પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ
વડોદરા માં કોંગ્રેસ એ કોર્પોરેશનની સામાન્ય સભા પહેલા પાલિકા ના પટાંગણ માં જ પાણી વેરો માફ કરવાની માંગ સાથે ધરણાં અને દેખાવો કરી હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસ શહેર પ્રમુખ અને પાલિકા ના વિપક્ષ નેતા ની આગેવાની માં કોંગ્રેસ ના કાર્યકરો એ પાલિકા ના મુખ્ય દરવાજા પાસે ન ધરણાં કર્યા હતા.
Dec 18,2019, 19:35 PM IST
Gujarat Legislative Assembly
ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહમાં હલ્લાબોલ
ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહમાં હલ્લાબોલ
Dec 11,2019, 12:48 PM IST
સુરત
સુરતમાં પાણીના મામલે મહિલાઓ દ્વારા હલ્લાબોલ
સુરતમાં પાણીના મામલે મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું છે. આ મહિલાઓએ તેમના મળતા ગંદા પાણી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
Sep 9,2019, 16:03 PM IST
ST
બારડોલી : સમયસર બસ ન મળતા લોકોએ એસટી તંત્ર સામે કર્યું હલ્લાબોલ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કિકવાડ ભટલાવ ગામ નજીક ગ્રામજનોએ હલ્લાબોલ કર્યું હતું. ગામમાં વિદ્યાર્થીઓ માટે એસટી બસ અનિયમિત આવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ ગામ નજીકથી પસાર થતી તમામ બસો અટકાવી એસટી વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
Aug 23,2019, 15:10 PM IST
બારડોલી
બારડોલી તાલુકાના ગામ પાસે એસટી બસો પર હલ્લાબોલ
બારડોલી તાલુકાના ગામ પાસે એસટી બસો પર હલ્લાબોલ કરવામાં આવ્યું છે. હકીકતમાં આ બસોની અનિયમિતતાને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Aug 23,2019, 12:56 PM IST
panchmahal
પંચમહાલના ભિલોડ ગામે ખેડૂતોએ કેમ હલ્લાબોલ કર્યો, જુઓ વીડિયો
પંચમહાલના ઘોઘંબાના ભિલોડ ગામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો, કરાડ સિંચાઈ કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથે ખેડૂતો રોષમાં જોવા મળ્યા, ભારે રોષ વચ્ચે ખેડૂતોએ કેનાલનું સમારકામ અટકાવ્યું હતું
Jun 6,2019, 16:22 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કેમ કર્યો હલ્લાબોલ, જુઓ વીડિયો
સુરેન્દ્રનગરના ધાંગધ્રાના મેથાણમાં ખેડૂતોએ કર્યો હલ્લાબોલ, પાકવીમો ચૂકવવામાં ઠાગાઠૈયાથી ખેડૂતોમાં રોષ
May 20,2019, 15:09 PM IST
Amreli
જુઓ અમરેલીમાં ખેડૂતોએ કેમ કર્યો બેન્કમાં હલ્લાબોલ
અમરેલીઃ રાજુલાના ખેડૂતોનો PNB અને કેનેરા બેન્કમાં પાકવીમાની રકમ ન મળતાં અધિકારીઓને રજૂઆત કરી, બેન્કની ભૂલથી વીમો અટક્યો હોવાની ખેડૂતોની રજૂઆત,8 દિવસમાં વીમો ન મળે તો આંદોલનની ચીમકી
May 14,2019, 17:35 PM IST
Vadodara
વડોદરામાં શાળામાં પ્રવેશને લઈને વાલીઓનો હલ્લાબોલ, જુઓ વીડિયો
વડોદરાઃ DEO કચેરીએ RTI અંતર્ગત પ્રવેશને લઈ વાલીઓનો હોબાળો, પ્રવેશ ન મળતા વાલીઓનો કચેરી પર હલ્લાબોલ કરી બાળકોને પ્રવેશ આપવા કરી માગ
May 8,2019, 13:45 PM IST
વડોદરા
જુઓ વડોદરા કોર્પોરેશનની કચેરીએ કોગ્રેસે કેમ કર્યો હલ્લાબોલ
વડોદરા કોર્પોરેશનની કચેરીએ કોગ્રેસ પાણી મામલે હલ્લાબોલ કર્યો, પીવાનું શુધ્ધ પાણી આપવાની માંગ સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે મેયરના ચેમબર બહાર કોગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો છે.
May 1,2019, 18:35 PM IST
ખેડૂતો
લડી લેવાના મૂડમાં ગુજરાતના ખેડૂતો, જામનગર અને સાણંદમાં વિરોધ અને આક્રોશ
હાલ ગુજરાતમાં ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોએ આજે પોતાનો આક્રોશ સરકાર સામે વ્યક્ત કર્યો હતો. પાણી જેવી ગંભીર સમસ્યાને પગલે જામનગર અને સાણંદમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યું છે. એક તરફ સાણંદમાં 1000થી વધુ ખેડૂતો ઉમટ્યા હતા. તો બીજી તરફ, જામનગરમા ખેડૂતોએ ડેમમાં ઉતરીને વિરોધ દર્શાવ્યો છે.
Mar 3,2019, 12:38 PM IST
પ્રાથમિક શિક્ષકો
શિક્ષકોના હલ્લાબોલથી ગુજરાત સરકાર જાગી
પ્રાથમિક શિક્ષકોએ પડતર માંગણીઓ મુદ્દે આજે ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવ માટે હલ્લાબોલ કર્યું હતું. શિક્ષકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે ગુજરાત સરકાર એકાએક જાગી અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ત્રણ સભ્યોની કમિટીની જાહેરાત કરી છે. જુઓ વીડિયો
Feb 22,2019, 13:25 PM IST
પ્રાથમિક શિક્ષકો
શિક્ષકોનું હલ્લાબોલ, સરકાર સામે કર્યા પ્રહાર
પ્રાથમિક શિક્ષકો પડતર માંગણીઓને લઇને આજે ગાંધીનગર ખાતે હલ્લાબોલ કરવા આવ્યા હતા. વિધાનસભાને ઘેરાવ કરવા જતાં પોલીસે એમને અટકાવતાં ઘર્ષણ જેવી સ્થિતિ થઇ હતી. શિક્ષકોએ સરકાર અને શિક્ષણ મંત્રી સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.
Feb 22,2019, 13:00 PM IST
પ્રાથમિક શિક્ષકો
પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર, સરકાર સામે ઉગ્ર વિરોધ, જુઓ વીડિયો
પ્રાથમિક શિક્ષકો આજે માસ સીએલ પર ઉતર્યા છે અને પોતાની પડતર માંગણીઓને લઇને ગાંધીનગરમાં સરકાર સામે હલ્લાબોલ કર્યો છે. વિધાનસભાને ઘેરાવ કરવા રાજ્યભરમાંથી શિક્ષકો આવી પહોંચ્યા છે પરંતુ પોલીસ દ્વારા અટકાવાતાં શિક્ષકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. જુઓ વીડિયો
Feb 22,2019, 12:45 PM IST
કોંગ્રેસ
10 માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ટોરેન્ટ પાવર સામે હલ્લાબોલ
કોંગ્રેસના ઉશ્કેરાયેલા કાર્યકરોને રોકવા જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ ઘવાયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.
Aug 13,2018, 16:07 PM IST
Trending news
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે