हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્પોટર્સ
સ્પોટર્સ News
sports
Olympics માં મેચ કે મેડલ નહીં આ માદક જલપરીને જોવા જામતી હતી ભીડ! જુઓ તસવીરો
Luana Alonso Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ સાથે જોડાયેલી બે બાબતોની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. એક મેડલ ટેલી અને બીજું વિશ્વભરમાંથી આવેલી એકથી એક સુંદર એથ્લીટ અને તેમની સુંદરતા... વાત કરીએ લુઆના એલોન્સોની, જે તેના પ્રદર્શન સિવાય તેની સુંદરતાના કારણે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તેના વિશે એવું પણ કહેવાતું હતું કે લુઆનાને તેની સુંદરતાના કારણે ઓલિમ્પિકમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. આ પછી ફેક્ટ ચેકની વાત શરૂ થઈ. તેનું પરિણામ શું આવ્યું તે સિવાય ચાલો જાણીએ કોણ છે લુઆન્સા, જેને લઈને પેરિસથી પેરાગ્વે સુધી હોબાળો મચી ગયો છે.
Aug 10,2024, 17:31 PM IST
Olympic
'કહેવા માટે કંઈ બચ્યું નથી, બધું ખતમ થઈ ગયું', પિતા મહાવીર ફોગાટ ભાંગી પડ્યા
Vinesh Phogat Disqualified From Wrestling Final : ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલીફાઈ ઠેરવવામાં આવી છે. આ અંગે તેના પિતાનું ઈમોશનલ નિવેદન આવ્યું છે.
Aug 7,2024, 15:36 PM IST
Vinesh PhogatOlympics
કોઈ અમ્પાયરને ચહેરા પર લાત મારી તો કોઈએ ખેલાડીને માર્યો મુક્કો, જાણો રોચક કિસ્સા
Olympics disqualified Players: ઇતિહાસ રચનાર વિનેશ ફોગાટ બુધવારે ચેમ્પ-ડી-માર્સ એરેના ખાતે અમેરિકન સારાહ હિલ્ડેબ્રાન્ડ સામે મહિલા 50 કિગ્રા વર્ગમાં મેચ રમવાની હતી. જો કે, તે પહેલા પણ 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે તેણીને ગોલ્ડ મેડલ સ્પર્ધામાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી. ચાલો જાણીએ કે તે પહેલા લોકો ઓલિમ્પિક ગેમ્સમાં કેવી રીતે અયોગ્ય થયા.
Aug 7,2024, 16:46 PM IST
sports news
દુનિયાના સૌથી ખતરનાક બોલરને જયાં દફનાવાયો છે ત્યાં આજે લોકો કચરો ફેંકે છે!
Malcolm Marshall: માલ્કમ માર્શલની સિદ્ધિઓની ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ રહી છે, પરંતુ તેમના અકાળે મૃત્યુના 25 વર્ષ પછી, તેમના વતનમાં કોઈએ તેમને તે રીતે યાદ કર્યા નથી જે રીતે તેઓ લાયક હતા. માલ્કમ માર્શલને તેનું જ શહેર ભૂલી ગયું છે, કારણ કે આ દિગ્ગજ ક્રિકેટરને જ્યાં દફનાવવામાં આવ્યો છે તેની કાળજી કોઈ લઈ રહ્યું નથી.
Jun 17,2024, 15:57 PM IST
sports news
ચાલુ IPL વચ્ચે પંજાબના કેપ્ટન શિખર ધવનને લઈને આવ્યા એક આઘાતજનક સમાચાર
IPL 2024: પંજાબ કિંગ્સના કેપ્ટન અને ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ગબ્બર તરીક જાણીતા શિખર ધવનને લઈને આવેલી એક ખબરને કારણે લાખો ચાહકો નિરાશામાં ગરકાવ થઈ ગયા.
Apr 14,2024, 14:35 PM IST
Job
ખેલોગેં...કુદોગેં...તો બનોગેં નવાબ! સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરીની તક
SAI Vacancy 2024: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે આ છે ગોલ્ડન તક. SAI એટલેકે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ખાલી જગ્યા પર કરવામાં આવશે ઊંચા પગારમાં ભરતી. તાત્કાલિક અરજી કરો...આ રહી સંપૂર્ણ વિગતો...
Apr 7,2024, 14:36 PM IST
sports news
IPL Schedule: ક્યાં રમાશે IPL ની ફાઈનલ? જાણો નોકઆઉટ મુકાબલા સહિત આખુ શેડ્યૂલ
IPL 2024 Schedule: IPL 2024 ની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. મેગા ઈવેન્ટનું શેડ્યુલ બે તબક્કામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાનું શિડ્યુલ જાહેર થયા બાદ લોકોમાં ભારે કૂતૂહલતા છે. જ્યારે બીજા તબક્કાનું શિડ્યુલ ટૂંક સમયમાં આવશે.
Mar 25,2024, 18:16 PM IST
gujarat news
પ્રોપર્ટી લઈ લેજો, ઓલમ્પિક આવવાથી અમદાવાદના આ વિસ્તારમાં સોનાની થઈ જશે જમીન!
Property: ગુજરાત હવે વિકાસમાં એવી તે હરણફાળ ભરી રહ્યું છે કે વાત ન પૂછો. આ વિસ્તારના વિકાસ માટે ગુજરાત સહિત ભારત સરકારનું આયોજન જાણીને તમારી અક્કલ પણ કામ નહીં કરે. શું તમે પણ અમદાવાદમાં પોતાનું ઘર કે જમીન લેવાનું વિચારી રહ્યાં છો? શું તમે પણ અમદાવાદમાં પોતાના નામે કોઈ પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યાં છો, તો આનાથી બેસ્ટ જગ્યા પછી નહીં મળે.
Mar 15,2024, 12:42 PM IST
Srinivasa Gowda
ભેંસોને દોડાવીને પોપ્યુલર બની જનાર શ્રીનિવાસે ઠુકરાવી દીધી ખેલ મંત્રીની ઓફર...
કર્ણાટકમાં ભેંસોને દોડાવીને રેકોર્ડ બનાવનાર શ્રીનિવાસ ગૌડા (Srinivasa Gowda) હાલ ફરીથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હવે તેમનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. લોકો તેને ભારતનો ઉસૈન બોલ્ટ કહી રહ્યા છે. જેના બાદ ખેલ મંત્રી કિરણ રિજીજુ (Kiren Rijiju) એ આ બાબતની નોઁધ લીધી હતી અને સ્પોર્ટસ ઓથોરિટી ઈન્ડિયાના ટ્રાયલમાં તેને આમંત્રણઆ આપ્યું હતું. પરંતુ ગૌડાએ આ ટ્રાયલમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી હતી.
Feb 18,2020, 10:40 AM IST
Trending news
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત