हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સૈનિકો
સૈનિકો News
પરેશ ધાનાણી
સૈનિકોના સપોર્ટમાં ઉતર્યા પરેશ ધાનાણી, લખી નાખ્યો CMને કાગળ
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાં વસતા દેશના નિવૃત સૈનિકો માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પરેશ ધાનાણીએ પત્રમાં નિવૃત સૈનિકોની પડતર 14 માગંણીઓ સત્વરે પુર્ણ કરવા માંગ કરી સૈનિકોની માંગમાં શહિદના પરિવારના એક સભ્યને નોકરી આપવાની સાથેસાથે, આર્થિક સહાય તેમજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું શહિદ સ્મારક બનાવવાની માગણી કરી છે.
Feb 6,2020, 17:02 PM IST
નેવી
નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી
નેવી સેનાની પાખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાનીથી અતિ કઠિન અને સાહસિક ગણાતી એવામાની એક મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે.
Oct 19,2019, 22:50 PM IST
નેવી
માત્ર 9 દિવસમાં નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી
નેવી સેનાની પાખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાનીથી અતિ કઠિન અને સાહસિક ગણાતી એવામાની એક મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે.
Oct 15,2019, 20:52 PM IST
ભારત
આસામ રેજિમેન્ટના આ ખાસ ગીત પર ઝૂમી ઉઠ્યા અમેરિકાના સૈનિકો, VIDEO જોઈને મજા
ભારત (India) અને અમેરિકા (America)ની સેનાઓ હાલ અમેરિકી સૈનિક બેસ લેવિસ મેકોર્ડ (LEWIS McCHORD)માં જોઈન્ટ યુદ્ધાભ્યાસ કરી રહી છે.
Sep 15,2019, 15:14 PM IST
કાશ્મીર હુમલો
કાશ્મીરના લોકોને હેરાનગતિના નામે શહેલા રશીદનું નવું જુઠાણું
પુલવામા હુમલા બાદ દેશમાં જે શત્રુઓ વિરુદ્ધ આક્રોશ છે. આતંકવાદ વિરૂદ્ધ એક સૂરમા દેશનો અવાજ આવી રહ્યો છે. જો કે જેએનયુના કેટલાક અલગાવવાદી વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓ દ્વારા ફરી વાતને તોડી મરોડીને રજૂ કરવાનો સોશિયલ મીડીયા પર પ્રયાસ થઇ રહ્યો છે. કેટલાક જુઠાણું સોશિયલ મીડિયામાં ફેલાવવમાં આવી રહ્યું છે. ભારતના ટુકડા કરવાની માંગ કરનારી ગેંગની સદસ્ય શહેલાં રશીદ દ્વારા આવી અફવા ફેલાવવમાં આવી રહી છે કે દેશભરમાં કાશ્મીરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
Feb 18,2019, 21:11 PM IST
ઉજવણી
નડાબેટના બોર્ડર પર BSF જવાનો સાથે ઉજવાયો વર્ષનો અંતિમ દિવસ
Let us celebrate the last day of the year with soldiers
Dec 31,2018, 23:00 PM IST
અફઘાનિસ્તાન
ઉત્તર અફઘાનિસ્તાનમાં તપાસ ચોકીઓ પર તાલિબાનનો હુમલો, 30 સૈનિકોના મોત
ઉત્તર અફઘાનિસ્તાનમાં બે પાસ પાસેની ચોકીઓ પર તાલિબાને કરેલા હુમલામાં ઓછામાં ઓછા 30 સૈનિકો અને પોલીસકર્મીઓ માર્યા ગયા છે.
Aug 15,2018, 15:36 PM IST
Trending news
drugs
ડ્રગ્સની બાતમી આપનારાને ગુજરાતમાં મળે છે ઈનામ, શું તમને ખબર છે આ વાત?
relationship
પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી
crime news
હેલ્લો પૂજા બોલ રહી હું... કહીને મુંબઈની યુવતી પાટીદાર યુવકને છેતરી ગઈ, 4500 કરોડ કમ
health
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતી ડાયાબિટીસ, આ કારણે પણ વધી શકે છે સુગર
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video