हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુરત મનપા
સુરત મનપા News
gujarat
સુરત મનપાએ રોગચાળામાં પણ રોકડી કરી; આ સ્ત્રોત બન્યા આવકનું સાધન, અધધ...કરોડ કમાયા!
છેલ્લા 4 મહિનામાં સુરત મહાનગર પાલિકાએ કરવેરા સિવાય રોગચાળામાં પણ રોકડી કરી છે. પાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત મિલકતવેરો યુઝર ચાર્જીસ, વ્યવસાય વેરા સાથે નોનટેક્ષ રેવન્યુ પણ છે.
Aug 9,2023, 15:44 PM IST
surat
લોકો પાસેથી માસ્કના નામે દંડ વસૂલતો શખ્સ ઝડપાયો, દારૂના નશામાં હતો ચૂર
આ શખ્સ માસ્કના નામે લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આખરે સોસાયટીની રહીશોએ તેને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત આ શખ્સ દારૂના નશામાં પણ હતો
Sep 30,2020, 14:55 PM IST
સુરત હીરા ઉદ્યોગ
સુરત: હીરાબજાર ખુલ્લું રાખવાના સમયમાં થયો ફેરફાર, ખાસ જાણો
કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ બાજુ હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે.
Jul 31,2020, 12:27 PM IST
સુરત
સુરતમાં 'કોરોના કેર એટ હોમ' સેવા શરૂ કરાશે, જાણો તેના વિશે
ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ જો કોરોના (Corona Virus) ના કેસ જોવા મળી રહ્યા હોય તો તે સુરત (Surat) છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સુરતમાં કોરોનાના કેસ 3700 પાર ગયા છે અને 145 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. સતત વધતા કેસોને કંટ્રોલમાં લેવા તંત્ર દ્વારા થઈ રહેલા કામગીરી અંગે આજે સુરત મનપા દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સમાં સુરત મ્યુ.કમિશનર અને મેયરે વકરી રહેલા કોરોનાને કાબૂમાં લેવા માટે થઈ રહેલી કામગીરી વિશે જાણકારી આપી. આ ઉપરાંત સુરત મનપા દ્વારા માહિતી અપાઈ કે, સુરતમાં 'કોરોના કેર એટ હોમ' સેવા શરૂ કરાશે.
Jun 25,2020, 14:41 PM IST
acid attack
પ્રેમ બાદ પ્રોપર્ટી મુદ્દે એસિડ એટેક ! સુરતમાં દબાણ હટાવવા ગયેલા કર્મચારી બન્યા ભોગ
મજુરા ગેટ ફાયર સ્ટેશ વિસ્તારમાં દબાણ હટાવવા માટે ગયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર એસિડ એટેક થતા ચકચાર મચી ગઇ હતી. જો કે એસિડ ખુબ જ સામાન્ય હોવાથી કોઇ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી નહોતી. આ મુદ્દે પાલિકાની ટીમ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
May 26,2020, 18:44 PM IST
સુરત
ઝી 24 કલાક ઈમ્પેક્ટ: સુરતની સ્મીમેર હોસ્પિટલ વિવાદ મામલે તંત્ર એક્શનમાં
સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈ વિવાદ થયો. મનપાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો. હંગામી કર્મચારીઓને કાયમી કરવા લેવાય છે ટેસ્ટ જેમાં હંગામી મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવામાં આવી. ફિઝિકલ ટેસ્ટમાં અંગત સવાલો કરવાનો પણ આરોપ. કર્મચારી યુનિયને મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી. હવે આ મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે.
Feb 21,2020, 12:40 PM IST
સુરત
સુરત: હોસ્પિટલમાં ફિઝિકલ ટેસ્ટમાં મહિલાઓના કપડાં ઉતરાવતા થયો વિવાદ, જુઓ ખાસ રિપોર્ટ
સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈ વિવાદ થયો. મનપાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો. હંગામી કર્મચારીઓને કાયમી કરવા લેવાય છે ટેસ્ટ જેમાં હંગામી મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવામાં આવી. ફિઝિકલ ટેસ્ટમાં અંગત સવાલો કરવાનો પણ આરોપ. કર્મચારી યુનિયને મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી
Feb 21,2020, 10:50 AM IST
સુરત
સુરત: સ્મીમેર હોસ્પિટલમાં ટ્રેઈની ક્લર્ક મહિલાઓના કપડાં ઉતરાવ્યાં
સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈ વિવાદ થયો. મનપાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો. હંગામી કર્મચારીઓને કાયમી કરવા લેવાય છે ટેસ્ટ જેમાં હંગામી મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવામાં આવી. ફિઝિકલ ટેસ્ટમાં અંગત સવાલો કરવાનો પણ આરોપ. કર્મચારી યુનિયને મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી
Feb 21,2020, 9:55 AM IST
સુરત મહાનગરપાલિકા
સુરત મનપા વર્લ્ડ બેન્ક પાસેથી લેશે લોન
સુરત મહાનગપાલિકા વિવિધ પ્રોજેક્ટ્સને લઈ વર્લ્ડ બેન્ક પાસેથી લેશે લોન, આજે મ્યુનિસિપલ કમિશનર વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન કરશે
Jan 10,2020, 10:10 AM IST
સુરત
સુરતમાં મનપાનું મેગા સિંલિગ ઓપરેશન, આખું શૉપિંગ સેન્ટર કરાયું સીલ
સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી જ શહેરમાં મેગા સિંલિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે યોગી ચોક ખાતે આવેલા એપલ સ્કવેર નામના આખા શૉપિંગ સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.
May 15,2019, 14:47 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર