हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાઇબર એટેક
સાઇબર એટેક News
કોરોના વાયરસ
કોરોના વેક્સીન બનાવનાર કંપનીઓ પર સાઇબર એટેક, જાણો ડિટેલ
માઇક્રોસોફ્ટ અનુસાર જે કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે, તેમાં મોટાભાગની વેક્સીન નિર્માતા એવા છે જેમની વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.
Nov 15,2020, 12:37 PM IST
દિલ્હી
દિલ્હી: AIIMS ના બેંક એકાઉન્ટ પર સાઇબર એટેક, 12 કરોડ રૂપિયા ગાયબ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) સ્થિતિ પ્રતિષ્ઠિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ને જ આ વખતે સાઇબર ઠગોએ ટાર્ગેટ બનાવી લીધી. સાઇબર અપરાધીઓ (Cyber criminals)એ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટો (Bank accounts)થી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ ઘટનાની જાણકારી થતાં જ એમ્સ વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.
Nov 30,2019, 16:43 PM IST
cyber attack
ભારતમાં દર મિનિટે થાય છે સેંકડો સાઇબર એટેક, વર્ષે અધધધ આટલા કરોડનો ચુનો !
દેશમાં આજે દરેક વ્યક્તિ ડિજિટલ ક્રાંતિનો (Digital Revolution) હિસ્સો બની ચુક્યું છે, પરંતુ દેશનાં લોકો જેટલું ડિજિટલી એડવાન્સ થઇ રહ્યા છે તેના પર સાઇબર એટેકનો (Cyber Attack) ખતરો પણ વધી રહ્યું છે
Sep 13,2019, 20:22 PM IST
સાઇબર સિક્યોરિટી
લાખો લોકોના પાસવર્ડનો થયો ખુલાસો, હેકર્સ સરળતાથી કરી લે છે ક્રેક
તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લાખો લોકો હજુ પણ સંવેદનશીલ એકાઉન્ટ્સ પર સરળતાથી યાદ રાખનાર પાસવર્ડ જેમ કે '123456' અને 'ક્વર્ટી'નો ઉપયોગ કરી રહ્યા છે. કી-બોર્ડમાં અક્ષરોની પહેલી પંક્તિમાં એકસાથે લખેલા પાંચ (QWERTY) 'ક્વર્ટી' શબ્દ બનાવે છે. બ્રિટનની સાઇબર સુરક્ષા કેંદ્વ (એનસીએસસી)ના અધ્યયનમાં આ વાત જાણવા મળી છે જેથી લોકોની સુરક્ષા ખતરામાં પડી શકે છે. એનસીએસસીએ કહ્યું કે લોકોને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવા માટે ત્રણ રેંડમ પરંતુ યાદ રહેનાર અક્ષરોનો ઉપયોગ કરવો જોઇએ.
Apr 22,2019, 8:55 AM IST
Trending news
bangladesh
સેંકડોની ભીડ, અલ્લાહ હૂ અકબરના નારા...બાંગ્લાદેશમાં ઈંટ પથ્થરોથી 3 મંદિરો પર હુમલો
Ishan Kishan
ગજબ તૂટી પડ્યો ઈશાન કિશન...ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોઈ સિલેક્ટર્સને પણ થતો હશે પસ્તાવો!
Neeru Bajwa
મમતા કુલકર્ણીના ગાયબ થતા આ બેકગ્રાઉન્ડ ડાન્સર બની ગઈ હતી સુપરસ્ટાર, ઓળખી તમે?
cyclone
ઘરમાં જ રહેજો...આજનો દિવસ 'ખતરનાક'; 7 રાજ્યો માટે ચેતવણી, વાવાઝોડું તબાહી મચાવશે
URIC ACID
સાંધામાં જામેલા યુરિક એસિડને તોડીને બહાર કાઢી નાખશે આ વસ્તુ, દુખાવો તુરંત મટશે
Maharashtra politics
શું ખિચડી રંધાઈ રહી છે મહાયુતિમાં? અચાનક એકનાથ શિંદેનું પૈતૃક ગામ જવા પાછળ શું કારણ
Sindoor
કેમિકલવાળા સિંદૂરના ઉપયોગથી વાળ થઈ શકે છે સફેદ, જાણો ઘરે નેચરલ સિંદૂર બનાવવાની રીત
Dhan Lakshmi Rajyog
7 ડિસેમ્બરથી વક્રી થશે મંગળ, ધન લક્ષ્મી રાજયોગથી 3 રાશિઓની સંપત્તિ વધશે
Russia
કોણ છે પુતિન જેવી દેખાતી આ સિક્રેટ ગર્લ, જે નામ બદલીને પેરિસમાં રહે છે, થયો ચોંકાવના
Maharashtra
મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો ક્યારે આવશે નિર્ણય