हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
SCO
81/ 3
(10.3)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિક્ષિત બેરોજગાર સમિતિ
શિક્ષિત બેરોજગાર સમિતિ News
#CMकाजन्मदिनबने_रोजगारदिन
#CMकाजन्मदिनबने_रोजगारदिन શિક્ષિત બેરોજગાર સમિતિનું ટ્વિટર આંદોલન જોતજોતામાં ટ્રેન્ડ
ગુજરાતમાં સરકારી નોકરીમા ભરતી મામલે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. શિક્ષિત બેરોજગાર સમિતિના કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતમાં વિરોધ દર્શાવીને લાંબી લડત આપી છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના 64ના જન્મદિન પર સમિતિ દ્વારા અનોખા અંદાજમાં વિરોધ શરૂ કરાયો છે. શિક્ષિત બેરોજગાર સમિતિ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM of Gujarat)ને જન્મદિવસની શુભેચ્છા અને ટ્વિટર ટ્રેન્ડ ભેટ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત ટ્વિટર પર વિરોધ દર્શાવવા એક ટ્રેન્ડ શરૂ કરાયો છે. ટ્રેન્ડ શરૂ થતા જ ટ્વિટર પર એક પછી એક ટ્વિટ થવા લાગી હતી, અને આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવ્યું હતું.
Aug 2,2020, 11:16 AM IST
શિક્ષિત બેરોજગાર સમિતિ
આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, 2018ના પરિપત્રના આધારે નિમણૂક ન આપવા રજૂઆત
શિક્ષિત બેરોજગારોની અટકી પડેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે આજે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. ત્યારે આ બેઠક પૂર્ણ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સીધી રીતે કોઇ નર્ણય લેવાયો નથી. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ છે. બેઠક હકારાત્મક રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, શિક્ષિત બેરોજગાર યુવાન આંદોલન સમિતિના સંભ્યોની વાત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી સમક્ષ વાતચીત કરવામાં આવશે. ફરી એકવાર બેઠક બોલવાવામાં આવી શકે છે.
Jul 10,2020, 16:54 PM IST
Trending news
laziness
Laziness: સવારે બેડમાંથી ઉઠવાનું મન નથી થતું ? તો જાણી લો શરીરને આળસુ બનાવતા 5 કારણો
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે
most unaffordable cities
વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલ
Mahavikas Aghadi
ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
epf rules change
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ
Ayurveda Tips
દરરોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘીનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા
Vadodara
સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા
breaking news
શું અમદાવાદના આ વિસ્તારોમાં બંધ થઈ જશે નોનવેજની દુકાનો? AMCની બેઠકમાં ચર્ચા
Karnataka petrol hike
ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?