हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
MAW
117/ 6
(14.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિદેશ જવાની ઘેલછા
વિદેશ જવાની ઘેલછા News
gujarat
આ સમાચાર જાણી લેજો, નહીં તો વિદેશ જવાની ઘેલછામાં આખું જીવન થઈ જશે બરબાદ
શહેરના દિલ્હી દરવાજા પાસે બીજી ટાવરમાં આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજો બનાવનાર પાંચ જેટલા શખસોની ધરપકડ કરીને 8,50,000 નો મુદ્દમાલ કબ્જે કર્યો છે.
Sep 13,2022, 18:44 PM IST
વિદેશ જવાની ઘેલછા
અમદાવાદ : કેનેડાના વિઝાની લાલચે ઠગાઈ કરતા શખ્સને પોલીસે ઝડપ્યો
અમદાવાદના સાબરમતીમા કેનેડાના વિઝા આપવાના નામે ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો છે. જેને 40 લાખમા કેનેડાના વિઝા આપવાની લાલચ આપી હતી. જોકે આરોપી સાથે જોડાયેલા એજન્ટને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલો આ શખ્સ મિતેશ નાઈ છે. વિઝાના નામે ઠગાઈ કરનાર મિતેશ નાઈ રાણીપનો રહેવાસી છે. આ અગાઉ આરોપીએ ફરિયાદીને યુએસએના વિઝાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત મુંબઈની એરલાઈન્સમા તેનો મિત્ર નોકરી કરતો હોવાનુ કહી વિદેશ જવાની ઘેલછા રાખતા યુવાનોને ચૂનો લગાવતો હતો. આ ઠગે એક યુવકને 3 લાખનો ચુનો લગાવ્યાનો આરોપ છે.
Jul 5,2020, 10:20 AM IST
Trending news
education
પાસપોર્ટ, માર્કશીટ હોય તો આ દેશોમાં આપી રહ્યાં છે ઉંચો પગાર, તમારો લાગી શકે છે નંબર
Rahu
રાહુને ખુબ વ્હાલી છે આ 2 રાશિઓ, સુખ-સમૃદ્ધિથી નવાજે, મહાદશામાં પણ નુકસાન ન પહોંચાડે
Rajal Barot
મહેલ જેવું છે રાજલ બારોટનું સાસરિયું! સાસરીવાળાએ ભાવિ વહુનું ભવ્ય સ્વાગત કર્યું
FDI in Gujarat
FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, વિદેશમાંથી આટલા કરોડનું રોકાણ ગુજરાતમાં આવ્યું
Gold rate
કૂદકે ને ભૂસકે વધવા લાગ્યા સોનાના ભાવ, ચાંદી ફરી 90 હજારને પાર ગઈ, જાણો લેટેસ્ટ રેટ
Ambaji Temple
અષાઢી બીજથી અંબાજી મંદિરની આરતી અને દર્શનના શિડ્યુલમાં થશે ફેરફાર, માઈભક્તો જાણી લે
top Selling car
વેગનઆર, બલનો..બધાને પછાડી આ ટચુકડી કારે વગાડ્યો ડંકો, 'બંકર' જેવી કાર ખરીદવા પડાપડી
Gujarat politics
I am Sorry! ભાજપની કારોબારી બેઠકમાં પાટીલે ભાજપના નેતાઓની વચ્ચોવચ કેમ માંગી માફી?
Gupt Navratri 2024
ગુપ્ત નવરાત્રિમાં અજમાવો આ 5 અચૂક ઉપાય, આશ્ચર્યજનક રીતે વધશે ઘરમાં ધનની આવક
Job
ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામ