વિંગ કમાન્ડર News

વિંગ કમાન્ડર અભિનંદન સાથે ઊભેલી આ મહિલા વિશે થઈ રહી છે ચર્ચા, ખાસ જાણો 
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ત્રણ દિવસ સુધી પાકિસ્તાનની સેનાની કસ્ટડીમાં રહ્યા બાદ આખરે માદરે વતન પાછા ફર્યા છે. શુક્રવારે  રાતે 9.10 કલાકે પાકિસ્તાને વાઘા બોર્ડર પર પાઈલટ અભિનંદનને ભારતને સોપી દીધો. પાકિસ્તાન તરફથી તે વખતે તેમની સાથે આઈએએફ  ગ્રુપ કેપ્ટન જોય થોમસ કુરિયન અને એક મહિલા પણ હતાં. અભિનંદનની વતન વાપસીની સાથે સાથે તેમની સાથે આ મહિલાની હાજરી પણ ખુબ ચર્ચામાં રહી. દરેક વિચારી રહ્યાં હતાં કે આખરે વિંગ કમાન્ડર અભિનંદન સાથે આ મહિલા કોણ હતી અને તેઓ ત્યાં શું કરી રહ્યાં હતાં. એક સમયે તો લોકોને લાગ્યું કે આ મહિલા અભિનંદનના પરિવારની કોઈ સભ્ય તો નથી ને.
Mar 2,2019, 14:50 PM IST
ભારતને સોંપતા પહેલા પાકિસ્તાને અભિનંદન સાથે કરી હતી આ નાપાક હરકત, જાણીને લ
Mar 2,2019, 10:23 AM IST
દુશ્મનની કેદમાં 60 કલાકઃ વાંચો અભિનંદનની વીરતા અને વતન વાપસીની કહાની
Mar 1,2019, 23:28 PM IST

Trending news